Roadmap for team India, 2023માં ભારત કઈ રીતે બનશે વર્લ્ડ ચેમ્પિયન? BCCIની બેઠકમાં તૈયાર કરાયો રોડમેપ – roadmap prepared for team india to make world champion in 2023 in bcci review meeting
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતની સાથે જ બીસીસીઆઈ (BCCI) પોતાના એક્શન મોડમાં આવી ગયું છે. વર્ષના પહેલા દિવસે જ બીસીસીઆઈએ એક રિવ્યુ બેઠક બોલાવી, જેમાં ટીમ ઈન્ડિયા માટે આ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર મહોર લગાવાઈ. આ બેઠકમાં બીસીસીઆઈના અધ્યક્ષ રોજબ બિન્ની, સેક્રેટરી જય શાહ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, …