Steven Smith: સ્ટીવ સ્મિથે ફરી બેટથી ધડાકો કર્યો, બનાવ્યા 1 બોલમાં 16 રન – steven smith one ball 16 runs in big bash league australian cricketer
બિગ બેશ લીગ (BBL) હાલમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહી છે. આ મેચમાં સોમવારે હોબાર્ટ હરિકેન્સ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં હોબાર્ટના બેલેરીવ ઓવલ ખાતેની મેચમાં બધાની નજર સ્ટીવ સ્મિથ પર હતી અને તે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. તેને 33 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મિથે છ છગ્ગા અને …