IND vs AUS: ઈન્દોર પિચને લઈને ICCની કાર્યવાહીને ચેલેન્જ કરશે BCCI? અપીલ કરવા માટે માત્ર 14 જ દિવસનો સમય – ind vs aus test match bcci may be challange icc rating to indore pitch
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન મેચ રેફરીએ હોલ્કર સ્ટેડિયમને ખરાબ રેટિંગ આપ્યું હતું. ઈન્દોર ટેસ્ટની પિચને લઈને છેલ્લાં કેટલાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બીસીસીઆઈ આઈસીસીની કાર્યવાહીને ચેલેન્જ કરી શકે છે. નિયમ મુજબ, અપીલ કરવા માટે હવે 14 દિવસનો સમય જ બાકી રહી ગયો છે. ત્યારે બીસીસીઆઈનું કહેવું છે કે, …