ટીમ ઈન્ડિયાનો નવો અખતરોઃ કોહલીને બેવડી ભૂમિકા, અક્ષરને મળી નવી જવાબદારી – india vs australia 2022 virat kohli practices bowling axar patel hits big shots during net practice
હવે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ શરૂ થવાની છે તે પહેલા ટીમે પ્રેક્ટિસ કરી હતી. જેમાં વિરાટ કોહલીએ લાંબા સમય સુધી બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે સ્પિનર અક્ષર પટેલ નેટ પ્રેક્ટિસમાં મોટા શોટ્સ રમતો જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીનો ઉપયોગ પાર્ટ ટાઈમ બોલર તરીકે પણ …