બીજી T20: મેથ્યુ વેડની આક્રમક બેટિંગ, ભારત સામે 8 ઓવરમાં 91 રનનો લક્ષ્યાંક – india vs australia 2nd t20 at nagpur 2022 match reduced to 8 overs per side due to rain
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 23 Sep 2022, 10:16 pm India vs Australia 2nd T20: પ્રથમ ટી20માં 209 રનનો લક્ષ્યાંક ભારતીય બોલર્સ બચાવી શક્યા ન હતા. જ્યારે બીજી મેચમાં બોલર્સે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે સુકાની એરોન ફિંચ અને કેમેરોન ગ્રીન ઓપનિંગમાં આવ્યા હતા. પરંતુ ટીમનો સ્કોર 14 રનનો …