ravindra jadeja, એક જ બોલમાં બે બેટ્સમેન આઉટ! જાડેજાએ કર્યું કંઈક એવું કે, અમ્પાયર પણ હસવાનું રોકી ન શક્યા – ravindra jadeja takes two wicket in onw ball in cks vs pkbs match
ચેન્નઈઃ પંજાબ સામે ભલે પોતાના ઘરમાં ચેન્નઈ સુપરકિંગ્સને હારી ગઈ, પરંતુ રવિન્દ્ર જાડેજાએ ફરી એકવખત પોતાના ખેલથી દિલ જીતી લીધું. ગત સીઝનમાં સીએસકેનો કેપ્ટન રહી ચૂકેલો જાડેજા આ વખતે ખેલાડી તરીકે રમી રહ્યો છે. શાનદાર ઓલરાઉન્ડર જાડેજા બોલિંગમાં કેટલો ખતરનાક છે, એ વાત કોઈનાથી છૂપી નથી. તે ઘણી વખતે એવું કારનામું કરી જાય છે, જે …