Ind vs Pak: પાકિસ્તાને ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું
Ind vs Pak: પાકિસ્તાને ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું
Ind vs Pak: પાકિસ્તાને ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું
Asia Cup 2022 Ind vs Pak: ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પાકિસ્તાન સામે ટી20 એશિયા કપની પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પંતની જગ્યાએ અનુભવી દિનેશ કાર્તિકને ટીમમાં તક આપવામાં હતી. પંત છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના મહત્વના સભ્યોમાંથી એક છે, પરંતુ પાકિસ્તાન સામેની આ હાઈવોલ્ટેજ મેચમાં તેને …