ashdeep singh, IND vs BAN: કેપ્ટન Rohit Sharmaનો ફેવરિટ બન્યો Arshdeep Singh, ટીમમાં Jasprit Bumrahની જગ્યા પર ખતરો! – ind vs ban rohit sharma praised arshdeep singh said they prepared him for death overs
એડિલેડઃ ICC ટી20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ભારતીય ટીમે બાંગ્લાદેશને (IND vs BAN) પાંચ રનથી હરાવી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ બનાવી લીધું છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) અર્શદીપ સિંહના (Arshdeep Singh) ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું ‘અમે અર્શદીપ સિંહને ડેથ ઓવરો માટે તૈયાર કર્યો, જે ઈજાગ્રસ્ત જસપ્રીત …