વિકિપીડિયા પર અર્શદીપ સિંહને ‘ખાલિસ્તાની’ ગણાવ્યો, કેન્દ્ર સરકારે સમન્સ પાઠવ્યા – asia cup 2022 india vs pakistan union minister on distortion of arshdeep singhs wikipedia page
એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુપર-4 સ્ટેજમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં અણીના સમયે યુવાન ખેલાડી અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટરનો એક મહત્વનો કેચ છોડ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. ટ્રોલર્સે તેને ખાલિસ્તાની પણ ગણાવ્યો હતો. અર્શદીપના વિકીપીડિયા પેજ પર પણ તેને ખાલિસ્તાની ગણાવતા …