ambati rayudu retirement, IPL: ચેન્નઈના દિગ્ગજ બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, ગુજરાત સામેની ફાઈનલ અંતિમ મેચ હશે – ipl 2023 final csk batter ambati rayudu announces retirement, will play his final match vs gt
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતી રાયડુએ IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલ અગાઉ જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટર પર જાહેરાત કરી છે કે તે ગુજરાત ટાઈટન્સ સામે છેલ્લી વખત IPL રમતા જોવા મળશે. 2019માં વર્લ્ડ કપ ટીમમાં પસંદ ન થયા બાદ નિવૃત્ત થયેલા અંબાતી રાયડુ પાંચ વખત ટ્રોફી જીતનારી ટીમનો હિસ્સો રહ્યો છે. …