Suryakumar Yadav, IND vs WI: પહેલી વનડેમાં સૂર્યકુમાર યાદવે કેમ પહેરી હતી સંજુ સેમસનની જર્સી? કારણ જાણી પકડી લેશો માથું! – ind vs wi why suryakumar yadav wore sanju samson jersey in first match
ભારત અને વેસ્ટઈન્ડિઝ (IND vs WI) વચ્ચે ટેસ્ટ ખતમ થયા બાદ ત્રણ મેચોની વનડે સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જેની પહેલી મેચ ગુરુવારે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ચર્ચામાં રહ્યો હતો. આ પાછળ તેની તોફાની બેટિંગ નહીં પરંતુ તેની જર્સી રહી. વાત એમ છે કે, પહેલી …