ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આવું કરનારો રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન – team india number one across three formats in icc ranking
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં એક મોટો ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા હવે ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે અને એક જ સમયમાં આવું કરનારો રોહિત શર્મા ભારતના પહેલાં કેપ્ટન બની ગયો છે. ટીમ ઈન્ડિયા ટી20માં પહેલેથી જ નંબર વન રેન્કિંગ હાંસલ કરી ચૂકી છે, જ્યારે ન્યૂઝિલેન્ડ સીરીઝ દરમિયાન મહેમાન …