Aarohi Patel અને Malhar Thakarની Aum Mangalam Singlemનું ટીઝર રિલીઝ
અમદાવાદઃ વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવની ભવાઈ’માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું …
Aarohi Patel અને Malhar Thakarની Aum Mangalam Singlemનું ટીઝર રિલીઝ Read More »