SAM CURRAN BATTING, IPL 2023:18.50 કરોડ રૂપિયામાં ખરીદેલા સૈમ કરનની સિકસર્સ જોઈને પ્રીતિ ઝિંટા ઝૂમી ઉઠી - preity zinta starts dancing after seeing sam karan sixers

SAM CURRAN BATTING, IPL 2023:18.50 કરોડ રૂપિયામાં ખરીદેલા સૈમ કરનની સિકસર્સ જોઈને પ્રીતિ ઝિંટા ઝૂમી ઉઠી – preity zinta starts dancing after seeing sam karan sixers


IPL 2023માં સૌથી મોંઘો ખેલાડી વેચાયો હોય તો તે સૈમ કરન છે. સૈમ કરને કોલકતા નાઈટરાઈડર્સ સામે મેચમાં તરખાટ મચાવ્યો હતો. છેલ્લી ઓવરમાં સૈમ કરને મારેલી સિક્સોને જોઈને પ્રીતિ ઝિટા ડાન્સ કરવા લાગી હતી. કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પંજાબે મેચ જીતી લીધી હતી. મહત્વનું છે કે, છેલ્લી સીઝનમાં સૈમ કરન ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *