new year 2023, રોહિત શર્માએ માલદીવમાં તો ધોનીએ દુબઈમાં ઉજવ્યું નવું વર્ષ, હાર્દિકે શેર કર્યો સેલિબ્રેશનનો PHOTO - from virat kohli to ms dhoni how sporting stars celebrated new year 2023

new year 2023, રોહિત શર્માએ માલદીવમાં તો ધોનીએ દુબઈમાં ઉજવ્યું નવું વર્ષ, હાર્દિકે શેર કર્યો સેલિબ્રેશનનો PHOTO – from virat kohli to ms dhoni how sporting stars celebrated new year 2023


વિરાટ-અનુષ્કાએ દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે દુબઈમાં રજાઓ ગાળી રહ્યા છે. તેમણે હાલમાં જ વેકેશનની ઝલક બતાવવાની સાથે 2022નો છેલ્લો સૂર્યોદય બતાવ્યો હતો. હવે વિરાટે પાર્ટીની તસવીરો શેર કરી છે. જેમાં અનુષ્કા શર્મા બ્લેક રંગના આઉટફિટમાં સુંદર લાગી રહી છે. વિરાટે ઓલ વ્હાઈટ લૂક અપનાવ્યો હતો. ક્રિકેટરે આ તસવીરો શેર કરતાં લખ્યું, “❤️ 2023.”

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *