અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express)નું પોસ્ટર આવી ગયું છે. જે વર્ષ 2023ની તારીખ 6 જાન્યુઆરીએ રિલીઝ થશે. વિરલ શાહ ડિરેક્ટેડ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રોડ્યુસર પાર્થિવ અને માનસી પારેખ ગોહિલ છે જ્યારે મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી પણ મહત્વના રોલમાં જોવા મળશે.