kl rahul to be dropped from t20 team, IND vs SL: કેએલ રાહુલની T20માંથી બાદબાકી!, શ્રીલંકા વિરુદ્ધ રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર - kl rahul to be dropped from t20 team and rohit sharma may also out against shri lanka

kl rahul to be dropped from t20 team, IND vs SL: કેએલ રાહુલની T20માંથી બાદબાકી!, શ્રીલંકા વિરુદ્ધ રોહિત શર્મા પણ થઈ શકે છે બહાર – kl rahul to be dropped from t20 team and rohit sharma may also out against shri lanka


IND vs SL: શ્રીલંકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાંથી કેએલ રાહુલને ભારતીય ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. રાહુલ સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત છે. જેથી તે રમશે કે કેમ એ હજુ કહી શકાય એમ નથી. બીસીસીઆઈએ શ્રીલંકા વિરુદ્ધ ડોમેસ્ટિક સિરીઝ માટે ચેતન શર્માની આગેવાનીવાળી સિલેક્શન કમિટીને ટીમ પસંદ કરવાની જવાદબારી સોંપી છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *