indian teams three format, ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે જાહેર થયેલી ત્રણેય ટીમોમાં માત્ર 4 ખેલાડી છે કોમન - indian teams three format annouced four players are common

indian teams three format, ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે જાહેર થયેલી ત્રણેય ટીમોમાં માત્ર 4 ખેલાડી છે કોમન – indian teams three format annouced four players are common


નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વનડે અને ટી 20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. સાથે જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી બે ટેસ્ટ મેચો માટે પણ ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ આ ભારતીય ટીમોમાં માત્ર ચાર ખેલાડી એવા છે કે જેઓએ ત્રણેય ટીમોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે અને તેમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ તથા ઈશાન કિશનનો સમાવેશ થાય છે.

પૃથ્વી શોનું શાનદાર પ્રદર્શન
ન્યુઝિલેન્ડ વિરુદ્ધ ટી 20 સીરિઝમાં આખરે પૃથ્વી શોને તક મળી ગઈ છે. જો જોવામાં આવે તો આ રણજી ટ્રોફીમાં આસામ વિરુદ્ધ રમવામા આવેલી 379 બેટિંગનો કમાલ છે. મહત્વનું છે કે મુંબઈના કોઈ પણ બેટ્સમેન દ્વારા રણજી ઈતિહાસી બીજી સૌથી મોટી ઈનિંગ છે. સાથે જ પૃથ્વીએ છેલ્લાં કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે.
ટી-20 ફોર્મેટમાંથી કપાયું Rohit Sharma અને Virat Kohliનું પત્તું? BCCIએ સેવ્યું ભેદી મૌન!
રવિન્દ્ર જાડેજાની વાપસી
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વન ડે સીરિઝમાં કે.એલ. રાહુલ અને અક્ષર પટેલ ફેમિલી કારણોસર રમી શક્યા નહોતા. રાહુલની જગ્યાએ વિકેટકીપર તરીકે એસ ભરતને ભારતી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રવિન્દ્ર જાડેજાએ વાપસી કરી છે. જે એશિયા કપ 2022 બાદ ક્રિકેટથી દૂર હતો.

બુમરાહ આ કારણથી રહ્યો બહાર
તો જસપ્રીત બુમરાહનું ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ન હોવું દરેકે લોકોને હેરાન કરી રહ્યું છે. બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ વનડે ટીમમાં સામેલ કરવામા આવ્યો હતો. પરંતુ સંપર્ણ રીતે ફિટ ન હોવાથી તે સીરિઝમાંથી બહાર રહ્યો હતો.
indian teams three format, ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે જાહેર થયેલી ત્રણેય ટીમોમાં માત્ર 4 ખેલાડી છે કોમન - indian teams three format annouced four players are commonવિમેન્સ U-19 WC: શ્વેતા અને શેફાલીનો ઝંઝાવાત, સાઉથ આફ્રિકા સામે ભારતનો આસાન વિજય
ક્યારે થશે ટેસ્ટમાં ડેબ્યૂ?
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. બંને ખેલાડીઓએ હજુ સુધી ટેસ્ટ ડેબ્યુ કર્યુ નથી. બંનેના પરિવાર અને ચાહકો માટે આ ખરેખરમાં એક મોટા સમાચાર છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરશે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *