IND vs AUS: સૂર્યકુમાર યાદવ નાગપુરમાં કરશે ટેસ્ટ ડેબ્યૂ, આ ત્રણ કારણોથી રોહિત તક આપવા મજબૂર! - ind vs aus rohit sharma will give chance to suryakumar for his test debut

IND vs AUS: સૂર્યકુમાર યાદવ નાગપુરમાં કરશે ટેસ્ટ ડેબ્યૂ, આ ત્રણ કારણોથી રોહિત તક આપવા મજબૂર! – ind vs aus rohit sharma will give chance to suryakumar for his test debut


IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગવાસ્કર ટ્રોફીના પહેલા મુકાબલમાં સૂર્યકુમાર યાદવ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરી સકે છે. જો કે, તેણે ટીમમાં સ્થાન બનાવવા માટે શુભમન ગિલ સાથે જોરદાર ટક્કર મળી રહી છે. બીજી વાત એ છે કે હાલ સૂર્યકુમાર યાદવ ખૂબ જ ફોમમાં છે. તાજેતરમાં તેણે ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ સૂર્યકુમાર યાદવની ચારેકોર ચર્ચા થઈ રહી છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *