IND vs AUS: મિશેલ સ્ટાર્કની પહેલી જ ઓવરમાં ભયંકર ભૂલ, રોહિત 2 વાર આઉટ હોવા છતા પણ ન લીધો DRS - ind vs aus third test match rohit sharma got lucky two times in first over

IND vs AUS: મિશેલ સ્ટાર્કની પહેલી જ ઓવરમાં ભયંકર ભૂલ, રોહિત 2 વાર આઉટ હોવા છતા પણ ન લીધો DRS – ind vs aus third test match rohit sharma got lucky two times in first over


ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને બે વાર જીવતદાન મળ્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે મિશેલ સ્ટાર્કની બોલિંગ પર ડીઆરએસ ન લીધું. જો કે, રોહિત શર્મા માત્ર 12 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન રોહિત શર્માને બે વાર જીવતદાન મળ્યું હતું. જો કે, બે વાર જીવતદાન મળ્યા બાદ પણ રોહિત શર્માએ વધારે રન ફટકાર્યા નહોતા.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *