IND vs AUS: ઈન્દોરમાં કાંગારુઓએ બદલો વાળ્યો, ત્રણ જ દિવસમાં ભારતને ઘૂંટણિયે પાડ્યું - ind vs aus third test match australia beat india in third test match

IND vs AUS: ઈન્દોરમાં કાંગારુઓએ બદલો વાળ્યો, ત્રણ જ દિવસમાં ભારતને ઘૂંટણિયે પાડ્યું – ind vs aus third test match australia beat india in third test match


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં રમાઈ હતી. અગાઉ ભારતે બે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ ત્રણ દિવસમાં જ હરાવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ પણ આનો બદલો વાળ્યો છે. ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને માત્ર ત્રણ દિવસમાં ઘૂંટણિયે પાડ્યું હતું અને પોતાનો બદલો લીધો હતો. આ વખતે નાથન લોયનની બોલિંગ પણ જોરદાર રહી હતી. જો કે, તેની સામે બેટ્સમેન ટકી શક્યા નહોતા.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *