ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ને ડિરેક્ટ કરશે રાજેશ શર્મા જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. આજે ફિલ્મ ‘3 એક્કા’નું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું છે. રાજેશ શર્મા (Rajesh Sharma) ડિરેક્ટેડ ફિલ્મ ‘3 એક્કા’નું શૂટિંગ ફેબ્રુઆરી 2023માં શરૂ થશે જ્યારે જન્માષ્ટમી 2023માં તે રિલીઝ થશે. તેઓ અગાઉ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’માં એકસાથે જોવા મળ્યા હતા.