શું રવિન્દ્ર જાડેજાએ નાગપુરમાં બોલ ટેમ્પરિંગ કર્યું હતું? ICCએ કરી દીધી સ્પષ્ટતા - did ravindra jadeja did ball tampering in nagpur icc clarified

શું રવિન્દ્ર જાડેજાએ નાગપુરમાં બોલ ટેમ્પરિંગ કર્યું હતું? ICCએ કરી દીધી સ્પષ્ટતા – did ravindra jadeja did ball tampering in nagpur icc clarified


ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર નાગપુરમાં બોલ ટેમ્પરિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ટીમ મેનેજમેન્ટે આઈસીસીને મળીને સ્પષ્ટતા કરી હતી. જે બાદ આઈસીસીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. મહત્વનું છે કે, કોઈ પણ બોલરે હાથમાં કંઈ પણ ચીજવસ્તુ લગાવવી હોય તો પહેલાં એમ્પાયરની મંજૂરી લેવી પડતી હોય છે, એવો ક્રિકેટનો આ નિયમ છે. રવિન્દ્ર જાડેજાએ આંગળીમાં પેઈન કિલર ક્રિમ લગાવી હતી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *