ફ્રેન્ડશીપ ડે પર સચિન તેંડુલકરે શેર કરી જૂની તસવીર, યાદોમાં ખોવાયા માસ્ટર બ્લાસ્ટર - sachin tendulkar friendship day celebrates with old pic of him with his friends

ફ્રેન્ડશીપ ડે પર સચિન તેંડુલકરે શેર કરી જૂની તસવીર, યાદોમાં ખોવાયા માસ્ટર બ્લાસ્ટર – sachin tendulkar friendship day celebrates with old pic of him with his friends


ભારતીય ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી રહ્યા છે. સચિને પોતાની કારકિર્દી દરમિયાન અનેક મિત્રો બનાવ્યા છે. તેવામાં સચિન તેંડુલકરે આજે ટ્વિટર પર તેની જૂની તસવીર શેર કરી છે, જેમાં તેમના બાળપણના બધા મિત્રો એકસાથે જોવા મળી રહ્યા છે. સચિન તેંડુલકર અવારનવાર સોશિયલ મીડિયા પર જૂની યાદોને વાગોળતી તસવીરો શેર કરતા રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *