ટીમ ઈન્ડિયાને WTC ફાઈનલમાં મળી જગ્યા, ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની આશા પર ફેરવ્યુ પાણી - team india gets a place in the wtc final new zealand turns the tide on sri lanka hopes

ટીમ ઈન્ડિયાને WTC ફાઈનલમાં મળી જગ્યા, ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની આશા પર ફેરવ્યુ પાણી – team india gets a place in the wtc final new zealand turns the tide on sri lanka hopes


India Qualify For ICC WTC Final: ન્યૂઝીલેન્ડે રોમાંચક ટેસ્ટના છેલ્લાં બોલે શ્રીલંકને બે વિકેટથી હરાવતા શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમને WTC ફાઈનલની ટિકિટ પણ મળી ગઈ છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ જૂનમાં રમાશે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા બીજી વાર WTC ફાઈનલમાં પ્રવેશ્યુ છે. સાથે જ ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *