Harmanpreet Kaur after India vs Australia ICC T20 Women’s World Cup Semifinal: ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે સેમિફાઈનલ મેચમાં પાંચ રનની હાર માટે પોતે રનઆઉટ થઈ તેને દુર્ભાગ્યવશ ગણાવ્યું હતું. હાર બાદ પોતાની જાતને આંસુથી રોકવી મુશ્કેલ કામ હતું. રોમાંચક વાત એ છે કે નોકઆઉટ મેચ પહેલાં જ તેને ખૂબ જ તાવ આવ્યો હતો, છતાં પણ તેણે મેચ રમવાનો નિર્ણય લીધો હતો.