Today News

virat kohli double century, Virat Kohli: અડધી પિચ પર બોલાવી કેએસ ભરતે રન લેવાનો કર્યો ઈનકાર, ગુસ્સે થઈ ગયો વિરાટ કોહલી – virat kohli got angry on ks bharat after he refuses to take single

virat kohli double century, Virat Kohli: અડધી પિચ પર બોલાવી કેએસ ભરતે રન લેવાનો કર્યો ઈનકાર, ગુસ્સે થઈ ગયો વિરાટ કોહલી - virat kohli got angry on ks bharat after he refuses to take single


Virat Kohli stare KS Bharat: બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ચોથી અને છેલ્લી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ ટેસ્ટમાં વિરાટ કોહલીએ પોતાનો ફોર્મ પાછું મેળવતા શાનદાર 186 રન ફટકાર્યા હતા. જોકે, આ દરમિયાન કેએસ ભરતના કારણે આઉટ થવાની સ્થિતિ ઊભી થઈ જતા કોહલી તેના પર ઘણો ગુસ્સે થઈ ગયો હતો.

 

Exit mobile version