Today News

virat kohli controversial dismissal, IND vs AUS બીજી ટેસ્ટઃ વિવાદસ્પદ નિર્ણયનો ભોગ બન્યો કોહલી, ડ્રેસિંગરૂમમાં ગુસ્સામાં દેખાયો – india vs australi 2nd test 2023 virat kohli falls to a controversial dismissal

virat kohli controversial dismissal, IND vs AUS બીજી ટેસ્ટઃ વિવાદસ્પદ નિર્ણયનો ભોગ બન્યો કોહલી, ડ્રેસિંગરૂમમાં ગુસ્સામાં દેખાયો - india vs australi 2nd test 2023 virat kohli falls to a controversial dismissal


India vs Australia 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયનો ભોગ બન્યો હતો. વિરાટ કોહલી 44 રન નોંધાવીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. જોકે, વિરાટ કોહલીને આઉટ જાહેર કરવાનો નિર્ણય વિવાદાસ્પદ રહ્યો હતો અને ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સે તેના વિશે સવાલો પણ ઉઠાવ્યા હતા.

 

Exit mobile version