trailer for kutch express, આવી ગયું ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'નું ટ્રેલર, ગુજરાતીમાં ડેબ્યુ કરશે એક્ટર રત્ના પાઠક શાહ - finally the most awaited trailer of manasi parekh starrer kutch express is out and how

trailer for kutch express, આવી ગયું ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’નું ટ્રેલર, ગુજરાતીમાં ડેબ્યુ કરશે એક્ટર રત્ના પાઠક શાહ – finally the most awaited trailer of manasi parekh starrer kutch express is out and how


‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રોડ્યુસર પાર્થિવ અને માનસી પારેખ ગોહિલ છે જ્યારે મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’થી જાણીતો એક્ટર દર્શીલ સફારી આ ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં અવી નામના રોલમાં જોવા મળશે. આ સિવાય ‘કચ્છ એક્સપ્રેસ’માં એક્ટર રત્ના પાઠક શાહ મુખ્ય રોલમાં જોવા મળશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *