પુત્ર સાથે બેસીને યુવરાજે જોયો પોતાનો અતૂટ રેકોર્ડ, ઈરફાન પઠાણે આપી મજેદાર પ્રતિક્રિયા – yuvraj singh celebrates 15 years of historic six sixes in an over with his son
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહે ટી20 ક્રિકેટમાં એક રેકોર્ડ નોંધાવ્યો છે જે હજી સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી. યુવરાજ સિંહે 2007માં રમાયેલા પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. યુવરાજે આજના દિવસે એટલે 19 સપ્ટેમ્બર 2007ના રોજ આ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે રેકોર્ડના 15 …