ms dhoni, ટીમમાં સિનિયર હોવાથી MS Dhoniને ચીડાવતો હતો Yuvraj Singh, બાદમાં આ એક વાતથી જ બંને વચ્ચે થઈ ગઈ મિત્રતા – here is how yuvraj singh and ms dhoni became close friends
એમએસ ધોનીનું (MS Dhoni) નામ ક્રિકેટરની દુનિયાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાઈ ચૂક્યું છે. આજે જ્યારે પણ ભારત કોઈ પણ ટીમ સામે હારે છે ત્યારે ક્રિકેટપ્રેમીઓ સૌથી પહેલા ધોનીને યાદ કરે છે અને કહે છે જો તે રમતો હોત તો આમ ન થવા દીધું હોત. ધોનીએ તેના કરિયર દરમિયાન માત્ર ઘણી સીરિઝમાં જ નહી પરંતુ ટી20 …