yashasvi jaiswal, ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલનો ધમાકો, રોહિત શર્માની ટોપ-10માં એન્ટ્રી – icc test rankings yashasvi jaiswal climbs 11 spots rohit sharma 9th
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલે મોટી છલાંગ લગાવીને 63મા સ્થાને પહોંચી ગયો છે. યશસ્વીને 11 સ્થાનનો ફાયદો થયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં 9માં સ્થાન પર આવી ગયો છે. યશસ્વી જયસ્વાલે ભારતના વર્તમાન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સાથે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. …