What? Janki Bodiwala સાથે રિલેશનશિપમાં નથી Yash Soni, કહ્યું ‘હાલ તો અમે બંને માત્ર મિત્રો છીએ’ – yash soni and janki bodiwala are just friend their relationship post turned into promo
સેલિબ્રિટી સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમનું રિલેશનશિપ સ્ટેટસ ઓફિશિયલ કરે તે વાત હવે સામાન્ય થઈ ગઈ છે. હાલમાં, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી અને ફેન્સ યશ સોની (Yash Soni) અને જાનકી બોડીવાલા (Janki Bodiwala) દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોઈને ખુશ-ખુશ થઈ ગયા હતા. જેમાં બંનેએ તેઓ કપલ તરીકે સાથે હોવાની ઓફિશિયલ જાહેરાત કરી હતી. વર્ષ 2015માં …