Yash Dayal controversy, ગુજરાત ટાઈટન્સના બોલર યશ દયાલની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં આવ્યો ટ્વિસ્ટ, માફી માગ્યા બાદ કર્યો નવો ખુલાસો - gujarat titans player yash dayal release statement on his instagram story about love jihad

Yash Dayal controversy, ગુજરાત ટાઈટન્સના બોલર યશ દયાલની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં આવ્યો ટ્વિસ્ટ, માફી માગ્યા બાદ કર્યો નવો ખુલાસો – gujarat titans player yash dayal release statement on his instagram story about love jihad

Yash Dayal Insta story: ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ના ફાસ્ટ બોલર યશ દયાલની લવ જેહાદ (Love Jihad) પરની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (Insta Story)થી ભારે હોબાળો મચી ગયો. આ સ્ટોરી પોસ્ટ કર્યાના થોડા સમય પછી તેણે ડિલીટ પણ કરી દીધી. જોકે, હવે યશ દયાલે જારી કરેલા એક સ્ટેટમેન્ટથી આ મામલે એક નવો વળાંક આવ્યો છે.