wo will be test captain after rohit, WTCમાં શરમજનક હાર, રોહિત શર્મા પછી કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? આ 4 ખેલાડી રહેશે હોટ ફેવરિટ – india lost in wtc final who will be next captain of indian team in test format
Indian Team Captain: WTC ફાઈનલમાં ભારતની કારમી હાર પછી રોહિત શર્માની નિંદા થઈ રહી છે. ફેન્સ માગ કરી રહ્યા છે કે વિવિધ ફોર્મેટમાં કેપ્ટન અલગ હોવા જોઈએ. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ફેક મેસેજ પણ વાયરલ થયા હતા જેમાં રોહિત શર્માની નિવૃત્તિની આ થેન્ક યૂ નોટ હોવાની અફવા પણ હતી. જોકે રોહિતે આ ફોર્મેટ છોડવાનો નથી …