shubhaman gill catch controversy, WTC Final: મે જે કેચ પકડ્યો એ.. કેમરોન ગ્રીને ચુપ્પી તોડી, શુભમનના વિવાદાસ્પદ કેચનું સત્ય જણાવ્યું – cameron green statement on shubman gill controversy catch wtc final
લંડનઃ WTC ફાઈનલ 2023 અત્યંત રોમાંચક મોડમાં આવી ગઈ છે. ધ ઓવલ મેદાનમાં રમાઈ રહેલી મેચ અંતિમ દિવસે ચેમ્પિયન ટીમને નક્કી કરશે. આજે 11 જૂને છેલ્લો દિવસ છે ત્યારે ચોથા દિવસના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને ઈન્ડિયન ટીમે 164 રન કર્યા છે. હવે ભારતે આ મેચ જીતવી હશે તો છેલ્લા દિવસે 280 રન કરવાના છે. …