India vs Australia WTC Final 2023, WTC ફાઈનલમાં જાડેજા કે અશ્વિન, પ્લેઈંગ-11ને લઈને મૂંઝવણમાં કેમ છે ટીમ ઈન્ડિયા? – wtc final india vs australia ravindra jadeja or ravichandran ashwin team india dilemma for playing eleven
ન્યૂઝીલેન્ડ સામે કેવું હતું બંનેનું પ્રદર્શન? ન્યૂઝીલેન્ડ સામે અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી. પ્રથમ દાવમાં તેણે 15 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં તેણે 10 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ દાવમાં 7.2 ઓવરમાં એક વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં આઠ ઓવર ફેંકી હતી. હવે …