asian wrestling championships, Wrestling: 19 વર્ષના અમન સહરાવતનો કમાલ, એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ – aman sehrawat wins gold medal at asian wrestling championships
અસ્તાના (કિર્ગિસ્તાન):અમન સહરાવતે સીનિયર સ્તર પર પ્રભાવી પ્રદર્શન જાળવી રાખતા ગુરુવારે 57 કિગ્રા વર્ગમાં કિર્ગિસ્તાનના અલ્માઝ સમાનબેકોવને હરાવી ભારતને એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. સહરાવતે ફાઈનલમાં સમાનબેકોવને 9-4થી હરાવ્યો. દિલ્હીના પ્રતિષ્ઠિત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરનારા સહરાવતે ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના રિકુતો અરાઈને 7-1થી હરાવ્યા બાદ સેમીફાઈનલમાં ચીનના વાનહાઓ ઝૂને 7-4થી હરાવ્યો હતો. ગત વર્ષે …