rohit sharma, IND vs AUS: સીરિઝ જીત્યા બાદ રોહિત શર્માનો મજાકિયો અંદાજ, સ્ટાઈલમાં આપ્યા જવાબો – india vs australi 4th test 2023 rohit sharma gives hilarious answers to journalists
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો રહી. પ્રથમ ત્રણ ટેસ્ટમાં જે પ્રકારની પિચ રહી હતી તે જોતા અમદાવાદમાં પણ મેચનું પરિણામ આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. ત્રણ ટેસ્ટમાં સ્પિનર્સનો દબદબો રહ્યો હતો તેનાથી વિપરીત અમદાવાદની પિચ બેટિંગ માટે સ્વર્ગ સમાન રહી હતી. જોકે, ભારતીય …