usman khawaja, IND vs AUS: અમદાવાદમાં 6 ઈંચની તે ચાલ… જેણે ઉડાવી દીધા ટીમ ઈન્ડિયાના હોશ – india vs australia 4th test 2023 usman khawaja registers century against india at narendra modi stadium ahmedabad
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ગુરૂવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ઓપનર ઉસ્માન ખ્વાજાએ ભારત સામે અને ભારતીય ધરતી પર પોતાની પ્રથમ સદી ફટકારી છે. ખ્વાજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે 104 રન નોંધાવીને અણનમ પરત ફર્યો હતો. 251 બોલની ઈનિંગ્સમાં તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. …