kylian mbappe al-hilal, એમબાપ્પે માટે અલ-હિલાલે ખોલ્યો ખજાનો, પાકિસ્તાનના સ્પોર્ટ્સ બજેટ કરતાં દોઢ ગણી ઓફર – saudi arabian football team al hilal makes world record 332 million dollar bid for kylian mbappe
સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમ અલ હિલાલે સોમવારે ફ્રેન્ચ સ્ટ્રાઈકર કિલિયાન એમબાપ્પેને સાઈન કરવા માટે રેકોર્ડ 300 મિલિયન યુરો (332 મિલિયન ડોલર, અંદાજીત 2,725 કરોડ રૂપિયા)ની ઓફર કરી છે. ફ્રેન્ચ ચેમ્પિયન પેરિસ સેન્ટ-જર્મન (PSG) ટીમે ખેલાડી માટે તેમની ઓફરની પુષ્ટિ કરી છે. અલ હિલાલની ઓફર પાકિસ્તાનના ગયા વર્ષના સ્પોર્ટ્સ બજેટ કરતાં ઘણી વધારે છે. પાકિસ્તાનનું સ્પોર્ટ્સ …