IND VS PAK, World Cup 2023: ભારત vs પાકિસ્તાનની મેચની તારીખ બદલવામાં આવે તેવી શક્યતા, નવરાત્રિના કારણે લેવાઈ શકે નિર્ણય – world cup 2023 india vs pakistan match can be rescheduled due to navaratri
મુંબઈઃ વર્લ્ડ કપ 2023નું (World Cup 2023) યજમાન ભારત છે અને ઓક્ટોબરથી તેની શરૂઆત થવાનું છે. આઈસીસી વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે પરંતુ જો કોઈ મેચ પર અત્યારથી જ ક્રિકેટપ્રેમીઓની નજર હોય તો તે છે ભારત vs પાકિસ્તાન (IND vs PAK). બંને ટીમ વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં …