virat kohli, શું વર્લ્ડ કપ 2023 વિરાટ કોહલીનો અંતિમ વર્લ્ડ કપ હશે? ક્રિસ ગેઈલે કહી મોટી વાત – world cup 2023 do not think this is going to be virat kohlis last world cup says chris gayle
ભારતીય ક્રિકેટ ટીમે 2011નો વર્લ્ડ કપ જીત્યો ત્યારે વિરાટ કોહલીએ તેના સાથી ખેલાડીઓ સાથે મળીને સચિન તેંડુલકરને ખભે ઉચક્યો હતો અને તે દ્રશ્યો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ હંમેશા યાદ રાખશે. હવે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ હવે 2023માં આવા જ દ્રશ્યોની અપેક્ષા રાખી રહ્યા છે જેમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ટ્રોફી ઉચકે. ભારતીય ટીમ છેલ્લે 2013માં આઈસીસી ચેમ્પિયન્સ …