nikhat zareen, નિખત ઝરીને ઈતિહાસ રચ્યો, મેરીકોમ બાદ આ સિદ્ધિ હાંસલ કરનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની – nikhat zareen clinches second successive world boxing championships
ભારતની સ્ટાર મહિલા બોક્સર નિખત ઝરીને પોતાનું નામ રેકોર્ડ બૂકમાં નોંધાવી દીધું છે. નિખત ઝરીને નવી દિલ્હીમાં રમાઈ રહેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઝરીનનો આ સળંગ બીજો ગોલ્ડ મેડલ છે. નિખતે 50 કિલો ફ્લાઈ વેઈટ કેટેગરીની ફાઈનલમાં વિયેતનામની ગુયેન થિ તામને 5-0થી હરાવીને વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું …