WOMENS TEAM WON THE WORLD CUP, Women’s Under 19 World cup જીતાડનાર સૌમ્યાએ તેની માતાને કહેલી એક વાત ખરેખર સાચી પડી – soumya tiwari mother wept as indian team won the under19 womens world cup
વિમેંસ અંડર 19ની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ કપ વિજેતા ટીમમાં ભોપાલની સૌમ્ય તિવારી પણ છે. દીકરીની ઝળહળતી સફળતાથી તિવારી પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી. સૌમ્યા તેની માતાને કહેતી હતી કે, તમે ટેંન્શન ન લો, હું કપ જીતીને જ આવીશ. ત્યારે હવે સૌમ્યાએ માતાને કહેલી વાત સાચી પડી છે.