WPL Auction 2023: મહિલા ક્રિકેટનો નવો યુગઃ વુમન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 90 ખેલાડીઓનું આજે ખુલશે નસીબ – womens premier league 2023 auction luck of 90 players will open today
WPL Auction: વુમન્સ પ્રીમિયર લીગ 2023 માટે આજે ખેલાડીઓની હરાજી થશે. 409 ખેલાડીઓ માટે પાંચ ટીમો બોલી લગાવશે. હરાજીમાં વધુમાં વધુ 90 જ ખેલાડીઓની હરાજી બોલાશે. જેમાં આઠ એસોસિએટ દેશના ખેલાડીઓનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે. દરેક ટીમ માટે 12-12 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. ત્યારે આવો અમે તમને જણાવીએ કે હરાજીમાં શું શું …