women’s asia cup 2022, Women’s Asia Cup: મંધાના-રેણુકાનો ધમાકો, શ્રીલંકાને હરાવી ભારતીય ટીમ બની ચેમ્પિયન – smriti mandhana and renuka thakur shine as india lift seventh asia cup trophy
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 15 Oct 2022, 4:41 pm Women’s Asia Cup 2022 Final: ફાઈનલમાં ભારતે શ્રીલંકાને પરાજય આપ્યો. એશિયા કપની આ આઠમી સિઝન હતી અને તેમાં ભારત સાતમી વખત ચેમ્પિયન બન્યું છે. સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી અને ટીમને વિજય અપાવવામાં મહત્વની …