Women’s IPL 2023 :વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની 5 ટીમોની થઇ હરાજી, અદાણી-અંબાણીએ પણ ખરીદી ટીમ | Womens Indian Premier League 2023 Team Auction Details Bcci
Women IPL: વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (WIPL)ની પ્રથમ સિઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. પ્રથમ સિઝનમાં પાંચ ટીમો વચ્ચે મેચ થવાની છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ પાંચેય ટીમોની હરાજી કરાવી દીધી છે. જેના કારણે બોર્ડ સમૃદ્ધ બન્યું છે. BCCIને પાંચ ટીમો પાસેથી 4669.99 કરોડ રૂપિયા મળ્યા છે. BCCI સચિવ જય શાહે …