WI Vs IND: રવિ અશ્વિને WTC ફાઈનલનો ખાર કાઢ્યો! મેચ જીતાડતા તોડ્યા આ 5 મોટા રેકોર્ડ – wi vs ind test match ravi ashwin broke five records against west indies in first test match
ડોમિનિકાઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ WTC ફાઈનલની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યા બાદ પોતાનો ગુસ્સો રવિચંદ્રન અશ્વિને (Ravi Ashwin) વેસ્ટ ઈન્ડિઝ પર કાઢ્યો છે. બે ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ઈનિંગમાં ભારતે જોરદાર પ્રદર્શન આપ્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 141 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મુકાબલામાં રવિચંદ્રન અશ્વિને બંને ઈનિંગમાં જોરદાર બોલિંગ કરી હતી અને …