WI vs IND: મેડન ટી20માં અડધી સદી ફટકારી તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, પંત-ઉથપ્પાને પણ છોડી દીધા પાછળ – wi vs ind 2 t20 tilak varma scored maiden 50 international cricket
પ્રોવિડન્સઃ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની બીજી મેચ આજે (6 ઓગસ્ટે) રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે જરા પણ અસરકારક પુરવાર થયો નહતો. પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઇન્ડિયાની 4 વિકેટ તો માત્ર 100 રનની અંદર જ …